Translations by Launchpad Translations Administrators

Launchpad Translations Administrators has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

301326 of 326 results
1699.
Add or remove users and change your password
2014-05-29
વપરાશકર્તાઓને ઉમેરો અથવા દૂર કરો અને તમારા પાસવર્ડને બદલો
1701.
_Enroll
2015-01-06
નોંધણી કરો (_E)
1709.
The new password needs to be different from the old one.
2015-01-06
નવો પાસવર્ડ જૂનાંથી અલગ હોવો જરૂરી છે.
1710.
Try changing some letters and numbers.
2015-01-06
અમુક અક્ષરો અને આંકડાને બદલવાનો પ્રયત્ન કરો.
1711.
Try changing the password a bit more.
2015-01-06
પાસવર્ડને થોડો વધારે બદલવાનો પ્રયત્ન કરો.
1712.
A password without your user name would be stronger.
2015-01-06
તમારાં વપરાશકર્તા નામ વગર પાસવર્ડ મજબૂત હશે.
1713.
Try to avoid using your name in the password.
2015-01-06
પાસવર્ડમાં તમારા નામને અવગણવાનો પ્રયત્ન કરો.
1714.
Try to avoid some of the words included in the password.
2015-01-06
પાસવર્ડમાં સમાવેલ શબ્દોનાં અમુકને અવગણવાનો પ્રયત્ન કરો.
1715.
Try to avoid common words.
2015-01-06
સામાન્ય શબ્દોને અવગણવાનો પ્રયત્ન કરો.
1716.
Try to avoid reordering existing words.
2015-01-06
હાલનાં શબ્દોને પુન:ક્રમાંક અવગણવાનો પ્રયત્ન કરો.
1717.
Try to use more numbers.
2015-01-06
વધારે નંબરોને વાપરવાનો પ્રયત્ન કરો.
1718.
Try to use more uppercase letters.
2015-01-06
વધારે મોટા અક્ષરો વાપરવાનો પ્રયત્ન કરો.
1719.
Try to use more lowercase letters.
2015-01-06
વધારે નાનાં અક્ષરો વાપરવાનો પ્રયત્ન કરો.
1720.
Try to use more special characters, like punctuation.
2015-01-06
ખાસ અક્ષરો, જેમ કે વિરામચિહ્ન વધારે વાપરવાનો પ્રયત્ન કરો.
1721.
Try to use a mixture of letters, numbers and punctuation.
2015-01-06
અક્ષરો, નંબરો અને વિરામચિહ્નોનું મિશ્રણને વાપરવા માટે પ્રયતન કરો.
1722.
Try to avoid repeating the same character.
2015-01-06
વારંવાર આવતા એજ અક્ષરને અવગણવાનો પ્રયત્ન કરો.
1723.
Try to avoid repeating the same type of character: you need to mix up letters, numbers and punctuation.
2015-01-06
વારંવાર વપરાતા એજ પ્રકારનાં અક્ષરને અવગણવાનો પ્રયત્ન કરો: તમે અક્ષરો, નંબરો અને વિરામચિહ્નનોનાં મિશ્રણની જરૂર છે.
1724.
Try to avoid sequences like 1234 or abcd.
2015-01-06
શ્રેણી જેમ કે 1234 અથવા abcd ને અવગણવાનો પ્રયત્ન કરો.
1740.
The username is too long.
2015-01-06
વપરાશકર્તાનામ ઘણુ લાંબુ છે.
1750.
Show On-Screen Help
2014-05-29
ઑન-સ્ક્રીન મદદ બતાવો
1783.
Set button mappings and adjust stylus sensitivity for graphics tablets
2014-05-29
બટન મેપીંગને સુયોજિત કરો અને ગ્રાફિક્સ ટૅબલેટ માટે સ્ટાયલસ સંવેદનશીલતાને ગોઠવો
1785.
New shortcut…
2015-01-06
નવાં ટૂંકાણ...
1924.
Search for the string
2014-05-29
શબ્દમાળા માટે શોધો
1925.
List possible panel names and exit
2014-05-29
શક્ય પેનલ નામોની યાદી કરો અને બહાર નીકળો
1927.
[PANEL] [ARGUMENT…]
2014-05-29
[PANEL] [ARGUMENT…]
1929.
Available panels:
2014-05-29
ઉપલબ્ધ પેનલો: