Browsing Gujarati translation

7 of 24 results
7.
<h1>Date & Time</h1> This control module can be used to set the system date and time. As these settings do not only affect you as a user, but rather the whole system, you can only change these settings when you start the Control Center as root. If you do not have the root password, but feel the system time should be corrected, please contact your system administrator.
<h1>તારીખ અને સમય</h1> આ કાબૂમાં કરનાર મોડ્યુલ સિસ્ટમની તારીખ અને સમય સ્થાપિત કરવા વાપરી શકો છો. જોકે આ ગોઠવણી તમેન વપરસાશકર્તા તરીકે નહીં લાગુ પડે, પણ આખી સિસ્ટમને અસર પહોચાડશે, તમે આ ગોઠવણીઓ ત્યારે જ બદલી શકો છો જયારે તમે કાબૂ કરનાર કેન્દ્ર જયારે root તરીકે શરુ કરો. જો તમારી પાસે root પાસવર્ડ ના હોય, પણ તમને લાગતુ હોય કે સિસ્ટમનો સમય સાચો હોવો જોઇએ, મહેરબાની કરીને તમારા સિસ્ટમ નિયામકનો સંપર્ક કરો.
Translated by pragnesh
Located in dtime.cpp:348 main.cpp:62
7 of 24 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.