Browsing Gujarati translation

4 of 65 results
4.
Debian is an all-volunteer organization dedicated to developing free software and promoting the ideals of the Free Software community. The Debian Project began in 1993, when Ian Murdock issued an open invitation to software developers to contribute to a complete and coherent software distribution based on the relatively new Linux kernel. That relatively small band of dedicated enthusiasts, originally funded by the <ulink url="&url-fsf;">Free Software Foundation</ulink> and influenced by the <ulink url="&url-gnu-intro;">GNU</ulink> philosophy, has grown over the years into an organization of around &num-of-debian-developers; <firstterm>Debian Developers</firstterm>.
Tag: para
ડેબાયન એ સ્વયંસેવકોની સંસ્થા છે, જે મુક્ત સોફ્ટવેર બનાવવામાં અને મુક્ત સોફ્ટવેર સમાજ ના આદર્શોના પ્રચાર-પ્રોત્સાહન કરવા પાછળ સમર્પિત છે. ડેબાયન પ્રોજેક્ટ ૧૯૯૩ માં શરુ થયો, જ્યારે લાન મરડોકે સોફ્ટવેર ઉત્પાદકોને નવા લાઇનક્સ કર્નલ પર આધારિત સંપૂર્ણ અને સુસંગત સોફ્ટવેર વિતરણ માં ફાળો આપવા માટે ખુલ્લુ આમંત્રણ આપ્યુ. તે સમર્પિત ઉત્સાહિતો નો નાનો વર્ગ, જે મૂળભૂત રીતે <ulink url="&url-fsf;">મુક્ત સોફ્ટવેર સંસ્થા</ulink> દ્વારા નાણાકીય સહાય પામતો અને <ulink url="&url-gnu-intro;">ગ્નુ</ulink> વિચારધારાથી પ્રભાવિત હતો, તે આજે આટલા વર્ષોમાં લગભગ &num-of-debian-developers; <firstterm>ડેબાયન ઉત્પાદકો</firstterm>ની સંસ્થામાં વિકાસ પામ્યો છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in welcome.xml:20
4 of 65 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.