Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
918 of 33 results
9.
This document is made available under the Creative Commons ShareAlike 2.5 License (CC-BY-SA).
આ દસ્તાવેજ "ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક ૨.૫ લાઇસન્સ (CC-BY-SA)" ની અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:5(para) newtoubuntu/C/newtoubuntu.xml:5(para)
10.
You are free to modify, extend, and improve the Ubuntu documentation source code under the terms of this license. All derivative works must be released under this license.
તમે આ લાઇસન્સની શરતોને માન્ય રાખી ઉબુન્ટુ દસ્તાવેજીકરણ સોર્સ કોડને બદલી અથવા સુધારી શકો છો. આમાંથી કરવામાં આવેલ દરેક કામ આજ લાઇસન્સ અંતર્ગત હોવુ જરૂરી છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:6(para) newtoubuntu/C/newtoubuntu.xml:6(para)
11.
This documentation is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE AS DESCRIBED IN THE DISCLAIMER.
આ દસ્તાવેજ એ આશાએ વહેંચવામાં આવે છે કે તે મદદરૂપ થશે, પણ કોઇપણ વોરંટી વિના; વેચાણયોગ્યતાની અથવા કોઇ ઉદ્દેશ્ય માટેની સાનુકુળતા સુદ્ધા ની ગર્ભિત વોરંટી વિના, જાહેરનામામાં વર્ણવ્યા પ્રમાણે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:8(para) newtoubuntu/C/newtoubuntu.xml:8(para)
12.
A copy of the license is available here: <ulink url="/usr/share/ubuntu-docs/common/C/ccbysa.xml">Creative Commons ShareAlike License</ulink>.
(no translation yet)
13.
2004, 2005, 2006
(no translation yet)
14.
Ubuntu Documentation Project
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:15(ulink) newtoubuntu/C/newtoubuntu.xml:15(ulink)
15.
Canonical Ltd. and members of the <placeholder-1/>
કેનોનિકલ લિ. અને <placeholder-1/> ના સભ્યો
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:15(holder) newtoubuntu/C/newtoubuntu.xml:15(holder)
16.
The Ubuntu Documentation Project
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:18(publishername) newtoubuntu/C/newtoubuntu.xml:18(publishername)
17.
During installation of Ubuntu, a single user and password is created. However, any modern operating system permits multiple users to operate the computer while preserving their own personal settings and files. On Ubuntu, each user has their own <emphasis>home directory</emphasis> in which files and settings are stored. Further, each user can be part of one or more <emphasis>groups</emphasis>, which define which parts of the system that user has access to.
ઉબુન્ટુના સ્થાપન વખતે, એક વપરાશકર્તા અને તેનો પાસવર્ડ બનાવવામાં આવે છે. જો કે, કોઇપણ આધુનિક ઓપરેટીંગ સિસ્ટમ ઘણાબધા વપરાશકર્તાઓને કોમ્પ્યુટર ચલાવવાની પરવાનગી આપે છે, અને તેમના વ્યક્તિગત રૂપરેખાંકનો તથા દસ્તાવેજો જાળવે છે. ઉબુન્ટુમાં દરેક વપરાશકર્તાને તેમની <emphasis>ઘર ડિરેક્ટરી</emphasis> હોય છે જેમાં ફાઇલો અને રૂપરેખાંકનો સંગ્રહાયેલા હોય છે. તેથી વધુ, દરેક વપરાશકર્તા એક અથવા વધુ <emphasis>જૂથો</emphasis>નો સભ્ય હોઇ શકે છે, જે જણાવે છે કે વપરાશકર્તા સિસ્ટમના ક્યા ભાગોમાં દાખલ થઇ શકે છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:20(para)
18.
To modify the users or groups on your system, you can use the <application>Users And Groups</application> application located in <menuchoice><guimenu>System</guimenu><guimenuitem>Administration</guimenuitem><guimenuitem>Users and Groups</guimenuitem></menuchoice>.
તમારી સિસ્ટમમાં વપરાશકર્તાઓ અથવા જૂથો બદલવા માટે તમે <application>વપરાશકર્તાઓ અને જૂથો</application> કાર્યક્રમ વાપરી શકો છો જે <menuchoice><guimenu>સિસ્ટમ</guimenu><guimenuitem>સંચાલન</guimenuitem><guimenuitem>વપરાશકર્તા અને જૂથો</guimenuitem></menuchoice> માં ઉપલબ્ધ છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:21(para)
918 of 33 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Matthew East, Purvesh R. Shah., ભાવિન દોશી.