Browsing Gujarati translation

Don't show this notice anymore
Before translating, be sure to go through Ubuntu Translators instructions.
2029 of 33 results
20.
To add a new user, click on <guilabel>Add user</guilabel>, fill-in the data fields then click <guilabel>OK</guilabel>. To edit the properties of each user, click the <guilabel>Properties</guilabel> button located in the main <guilabel>Users</guilabel> window.
એક નવો વપરાશકર્તા ઉમેરવા માટે <guilabel>વપરાશકર્તા ઉમેરો</guilabel> પર ક્લિક કરો, અને માહિતીના ખાના ભર્યા બાદ <guilabel>બરાબર</guilabel> પર ક્લિક કરો. પ્રત્યેક વપરાશકર્તાના ગુણધર્મો બદલવા માટે <guilabel>ગુણધર્મો</guilabel> બટન પર ક્લિક કરો જે મુખ્ય <guilabel>વપરાશકર્તાઓ</guilabel> વિન્ડોમાં ઉપલબ્ધ છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:27(para)
21.
To give a new user administrative rights (see <ulink url="administrative.xml">Administrative Tasks</ulink>), edit that user's properties, and under the <guilabel>User Privileges</guilabel> tab, ensure that the <guilabel>Administer the system</guilabel> box is checked.
નવા વપરાશકર્તાને વહીવટી હક્કો આપવા માટે (<ulink url="administrative.xml">વહીવટી કાર્યો</ulink> જુઓ), તે વપરાશકર્તાના ગુણધર્મો સંપાદિત કરો, અને <guilabel>વપરાશકર્તા વિશેષાધિકારો</guilabel> ટેબ નીચે, ખાત્રી કરો કે <guilabel>સિસ્ટમનું સંચાલન કરો</guilabel> ને ટીકમાર્ક કરેલુ છે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:29(para)
22.
To add a new group, click on <guilabel>Manage Groups</guilabel> and click <guilabel>Add group</guilabel>. Choose a name for the new group and, if you want, change the default value for the <guilabel>Group ID</guilabel>. If you try to allocate a <guilabel>Group ID</guilabel> that is in use, the system will warn you.
નવું જૂથ ઉમેરવા માટે <guilabel>જૂથોની વ્યવસ્થા કરો</guilabel> પર ક્લિક કરો અને <guilabel>જૂથ ઉમેરો</guilabel> પર ક્લિક કરો. નવા જૂથ માટે એક નામ પસંદ કરો, અને જો તમે ચાહો તો, <guilabel>જૂથ ID</guilabel> ની મૂળભૂત કિંમત બદલો. જો તમે એવો <guilabel>જૂથ ID</guilabel> આપ્યો જે પહેલેથીજ વપરાશમાં છે, તો સિસ્ટમ તમને ચેતવણી આપશે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:30(para)
23.
You can add users to the newly created group by selecting the checkbox next to each users name in the <guilabel>Group Members</guilabel> list. Removing a user is as simple as adding one: unselect the checkbox next to a users name. When you are ready, click <guilabel>OK</guilabel> and the new group with its users, if inserted, will be created.
તમે નવા બનાવેલ જૂથમાં <guilabel>જૂથના સભ્યો</guilabel>ની યાદીમાં વપરાશકર્તાઓનાં નામની સામેના ખાનામાં ટીકમાર્ક કરી તેમને તે જૂથમાં ઉમેરી શકો છો. એક વપરાશકર્તાને દૂર કરવો તે જૂથમાં ઉમેરવા જેટલું જ સરળ છે: વપરાશકર્તાઓનાં નામની સામેના ખાનામાં ટીકમાર્ક કાઢી નાખો. જ્યારે તમે તૈયાર હો, ત્યારે <guilabel>બરાબર</guilabel> પર ક્લિક કરો અને નવું જૂથ તેના વપરાશકર્તાઓ સાથે, જો હશે તો, બનાવવામાં આવશે.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:32(para)
24.
To edit the properties of a group, from within the <guilabel>Groups</guilabel> main window, choose a group name and click on the <guilabel>Properties</guilabel> button.
<guilabel>જૂથો</guilabel>ની મુખ્ય વિન્ડો માંથી જ જૂથના ગુણધર્મો સંપાદિત કરવા માટે, એક જૂથનું નામ પસંદ કરો, અને <guilabel>ગુણધર્મો</guilabel> બટન પર ક્લિક કરો.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:34(para)
25.
To remove a user from the system, select the user you want to delete and click <guilabel>Delete</guilabel>.
એક વપરાશકર્તાને સિસ્ટમ માંથી દૂર કરવા માટે, તેને પસંદ કરી <guilabel>કાઢી નાખો</guilabel> પર ક્લિક કરો.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:36(para)
26.
To remove a group from the system, click on <guilabel>Manage Groups</guilabel>, select the group you want to delete and click <guilabel>Delete</guilabel>
એક જૂથને સિસ્ટમ માંથી દૂર કરવા માટે, <guilabel>જૂથોની વ્યવસ્થા કરો</guilabel> પર ક્લિક કરો, તમે દૂર કરવા માગતા હો તે જૂથ પસંદ કરો, અને <guilabel>કાઢી નાખો</guilabel> પર ક્લિક કરો.
Translated and reviewed by ભાવિન દોશી
Located in newtoubuntu/C/usersandgroups.xml:38(para)
27.
New to Ubuntu 8.04?
(no translation yet)
28.
Whether you&rsquo;ve upgraded from a previous version of Ubuntu, or you&rsquo;re switching from Windows or Mac OS X, these pages will help you get your bearings.
તમે ઉબુન્ટુની જુની આવૃત્તિને અદ્યતન કરી હોય, કે તમે વિન્ડોઝ અથવા મૅક OS X માંથી આવતા હો, આ પાનાઓ તમને તમારી વસ્તુઓ મેળવવામાં મદદ કરશે.
Translated and reviewed by ભાવિન દોશી
29.
Basic computer skills
સામાન્ય કોમ્પ્યુટર વિશેની આવડતો
Translated and reviewed by ભાવિન દોશી
2029 of 33 results

This translation is managed by Ubuntu Gujarati Translators (ubuntu-l10n-gu), assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.

Contributors to this translation: Matthew East, Purvesh R. Shah., ભાવિન દોશી.