|
7.
|
|
|
This document is made available under the Creative Commons ShareAlike 2.5 License (CC-BY-SA).
|
|
|
|
આ દસ્તાવેજ "ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક ૨.૫ લાઇસન્સ (CC-BY-SA)" ની અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:5(para)
|
|
8.
|
|
|
You are free to modify, extend, and improve the Ubuntu documentation source code under the terms of this license. All derivative works must be released under this license.
|
|
|
|
તમે આ લાઇસન્સની શરતોને માન્ય રાખી ઉબુન્ટુ દસ્તાવેજીકરણ સોર્સ કોડને બદલી અથવા સુધારી શકો છો. આમાંથી કરવામાં આવેલ દરેક કામ આજ લાઇસન્સ અંતર્ગત હોવુ જરૂરી છે.
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:6(para)
|
|
9.
|
|
|
This documentation is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE AS DESCRIBED IN THE DISCLAIMER.
|
|
|
|
આ દસ્તાવેજ એ આશાએ વહેંચવામાં આવે છે કે તે મદદરૂપ થશે, પણ કોઇપણ વોરંટી વિના; વેચાણયોગ્યતાની અથવા કોઇ ઉદ્દેશ્ય માટેની સાનુકુળતા સુદ્ધા ની ગર્ભિત વોરંટી વિના, જાહેરનામામાં વર્ણવ્યા પ્રમાણે.
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:8(para)
|
|
10.
|
|
|
A copy of the license is available here: <ulink url="/usr/share/ubuntu-docs/libs/C/ccbysa.xml">Creative Commons ShareAlike License</ulink>.
|
|
|
|
આ લાઇસન્સની એક નકલ અહી ઉપલબ્ધ છે: <ulink url="/usr/share/ubuntu-docs/libs/C/ccbysa.xml">ક્રિયેટીવ કોમન્સ શેરઅલાઇક લાઇસન્સ</ulink>.
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:11(para)
|
|
11.
|
|
|
2010
|
|
|
|
૨૦૧૦
|
|
Translated and reviewed by
Purvesh R. Shah.
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:14(year)
|
|
12.
|
|
|
Ubuntu Documentation Project
|
|
|
|
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:15(ulink)
|
|
13.
|
|
|
Canonical Ltd. and members of the <placeholder-1/>
|
|
|
|
કેનોનિકલ લિ. અને <placeholder-1/> ના સભ્યો
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:15(holder)
|
|
14.
|
|
|
The Ubuntu Documentation Project
|
|
|
|
ઉબુન્ટુ દસ્તાવેજીકરણ યોજના
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:18(publishername)
|
|
15.
|
|
|
For security reasons, administrative tasks in Ubuntu can only be performed by users with special administrative privileges. The first user account created during installation will, by default, be able to perform administrative tasks.
|
|
|
|
સુરક્ષાના કારણોસર, ઉબુન્ટુમાં વહીવટી કાર્યો એ ખાસ વહીવટી વિશેષાધિકારો ધરાવતા વપરાશકર્તાઓ જ કરી શકે છે. સ્થાપન દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ વપરાશકર્તા ખાતું, મૂળભૂત રીતે, આ વહીવટી કાર્યો કરી શકશે.
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:18(para)
|
|
16.
|
|
|
When you run an application that requires administrative privileges, you will be asked to enter your user password. This helps to protect your system from malicious files and accidentally selecting options which may change the way your system works.
|
|
|
|
જ્યારે તમે કોઇ કાર્યક્રમ ચલાવો જેને વહીવટી વિશેષાધિકારોની આવશ્યકતા હોય, તો તમને વપરાશકર્તા પાસવર્ડ પૂછવામાં આવશે. આ તમારી સિસ્ટમને શંકાસ્પદ ફાઇલો અને ભૂલ માં પસંદ કરાયેલા વિકલ્પો કે જે તમારી સિસ્ટમની કાર્યપ્રણાલી બદલી શકે છે, તેનાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
|
|
Translated and reviewed by
ભાવિન દોશી
|
|
|
|
Located in
administrative/C/administrative.xml:19(para)
|